અર્પણ


Blog Detail Image 2

બિસ્મિલ્લા હીર્રહમાની ર્રહીમ


ગુજરાતી પુસ્તકાલય HADI LIBRARY ને મારા મર્હુમ માતા-પિતાની યાદમાં ઈમામે ઝમાના હઝરત મહદી(અ.)ની ખિદમતમાં અર્પણ કરૂ છું અને અલ્લાહ તઆલાની બારગાહમાં દુઆ કરું છું કે ઈમામે ઝમાના(અ.)ના વસીલાથી અલ્લાહ મારા માતા-પિતાની રૂહોને ચહારદા માસુમીન(અ.)ના પાડોશમાં જગ્યા આપે, તેમના દરજ્જાને બુલંદ કરે અને તેમની બરઝખની મંઝીલોને આસાન કરે.. રબ્બીર હમ હોમા કમા રબ્બયાની સગીરા. વાંચકોને સુરે ફાતેહાની ગુજારીશ. - લી. રઝા સોનગઢવાળા

Sec Top Mockup 2 Sec Bottom Mockup 2